સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક સાધારણ વિષય અને અનિયમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 30 અને 20 હોય, તો બહુલકની કિંમત કેટલી ? 20 50 30 20 50 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) H2SO3 એ કોનું અણુસૂત્ર છે ? નાઈટ્રિક એસિડ સલ્ફર ઓક્સાઈડ સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરસ એસિડ નાઈટ્રિક એસિડ સલ્ફર ઓક્સાઈડ સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરસ એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્થળે કરવામાં આવ્યું ? થાનગઢ ઢાંકી (સુરેન્દ્રનગર) રાણપુર ચોટીલા થાનગઢ ઢાંકી (સુરેન્દ્રનગર) રાણપુર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વિશ્વવિખ્યાત 'ગુજરાત વિદ્યાપીઠ'ના કુલપતિ તરીકે તાજેતરમાં કોની નિમણુક કરવામાં આવી ? સુદર્શન આયંગર ઈલાબેન ભટ્ટ ડૉ. અનામિક શાહ રાધાબેન ભટ્ટ સુદર્શન આયંગર ઈલાબેન ભટ્ટ ડૉ. અનામિક શાહ રાધાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય રીતે કોઈપણ ઓબ્જેક્ટને ગતિ આપવાની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે ? એનિમેશન સોફ્ટવેર્સ એકેય નહીં ગ્રાફિક્સ એનિમેશન સોફ્ટવેર્સ એકેય નહીં ગ્રાફિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Select the correct full form of :CV (Used for one's professional bio-data) Curriculum vision Company vitae Curriculum vitae Company vision Curriculum vision Company vitae Curriculum vitae Company vision ANSWER DOWNLOAD GUJARATI MCQ APP