કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પીએમ આવાસ યોજના-અર્બન' અંતર્ગત વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ? 8,000 કરોડ 28,000 કરોડ 38,000 કરોડ 18,000 કરોડ 8,000 કરોડ 28,000 કરોડ 38,000 કરોડ 18,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે મળીને ભારતની કઈ સંસ્થાએ ઇન્ડિયા એનર્જી મોડલિંગ ફોરમ(IEMF)ની શરૂઆત કરી ? નીતિ આયોગ ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નાણાં પંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીતિ આયોગ ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નાણાં પંચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટેલિકોમ સ્કિલ એક્સેલેન્સ એવોર્ડનું પ્રથમ ઇનામ કોને એનાયત કરવામાં આવ્યું ? પ્રો.સુબ્રત કર પ્રો.શ્રીનિવાસ દેબરોય શ્રીનિવાસ કારાનામ પ્રો.સુબ્રત રોય પ્રો.સુબ્રત કર પ્રો.શ્રીનિવાસ દેબરોય શ્રીનિવાસ કારાનામ પ્રો.સુબ્રત રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત માટે SDG ઈન્વેસ્ટર મેપ તાજેતરમાં કોના દ્વારા શરૂ કરાયો ? UNDP અને UNESCO UNESCO અને ઇન્વેસ્ટ ઇન્ડિયા ઈન્વેસ્ટ ઇન્ડિયા અને UNGA UNDP અને ઈન્વેસ્ટ ઇન્ડિયા UNDP અને UNESCO UNESCO અને ઇન્વેસ્ટ ઇન્ડિયા ઈન્વેસ્ટ ઇન્ડિયા અને UNGA UNDP અને ઈન્વેસ્ટ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ટેલિકોમ સ્પેક્ટ્રમની ફાળવણીને સુવ્યવસ્થિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી પેનલનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે ? રાજીવ ગૌબા આભાસ ઝા પી.કે.મિશ્રા મનોજ સિંહા રાજીવ ગૌબા આભાસ ઝા પી.કે.મિશ્રા મનોજ સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સ્વદેશી વિમાનવાહક કેરિયર વન' તરીકે નીચેના પૈકી કોને ઓળખવામાં આવે છે ? INS વિક્રમાદિત્ય INS ઐરાવત INS વિશાલ INS વિક્રાંત INS વિક્રમાદિત્ય INS ઐરાવત INS વિશાલ INS વિક્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP