Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 27(1/8) % 18(1/13) % 23(1/13) % 30 % 27(1/8) % 18(1/13) % 23(1/13) % 30 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar બંધારણ માટેની પ્રારુપ સમિતિમાં કેટલા સભ્યો હતા ? 7 8 5 6 7 8 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? લાઈસન્સ લાઈશન્સ લાયસન્સ લાયશન્સ લાઈસન્સ લાઈશન્સ લાયસન્સ લાયશન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કોણ ટેનીસની રમતનો ખેલાડી નથી ? યોકોવિચ શૂ-મેકર એન્ડી મરે રાફેલ નડાલ યોકોવિચ શૂ-મેકર એન્ડી મરે રાફેલ નડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 12 સેકન્ડ 21 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 21 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટકાનું ત્રણ શેર એટલે... નકામું તદ્દન સામાન્ય તદન સસ્તું ત્રણ રૂ.ના ભાવનું નકામું તદ્દન સામાન્ય તદન સસ્તું ત્રણ રૂ.ના ભાવનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP