ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 30% ખોટથી વસ્તુ વેચવાથી તેની મૂ.કિ. અને વે.કિ નો ગુણોત્તર કેટલો થાય ? 10 : 3 5 : 2 5 : 7 10 : 7 10 : 3 5 : 2 5 : 7 10 : 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 1 લીટર મીનરલ વોટરના ભાવમાં ₹ 2 વધારો થાય તો ₹ 360 માં પહેલાં કરતાં 2 લીટર પાણી ઓછું મળે તો મીનરલ વોટરનો અગાઉનો (મૂળ) ભાવ શોધો. ₹ 30 ₹ 20 ₹ 18 ₹ 24 ₹ 30 ₹ 20 ₹ 18 ₹ 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ? 2 26 12 3 2 26 12 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 50, 80 100, 160 25, 40 40, 25 50, 80 100, 160 25, 40 40, 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો બે સંખ્યાઓનો સ૨વાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્ત૨ કેટલો થાય ? 6 : 5 5 : 7 5 : 6 8 : 5 6 : 5 5 : 7 5 : 6 8 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્ત૨ 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો. 60 72 40 48 60 72 40 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP