ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલ હતું ? અંકલેશ્વર ખંભાત પાસે લુણેજ કોયલી કલોલ અંકલેશ્વર ખંભાત પાસે લુણેજ કોયલી કલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? નવસારી જુનાગઢ ડીસા ભાવનગર નવસારી જુનાગઢ ડીસા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લાખ માટેના મહત્ત્વના જંગલો ક્યાં આવેલાં છે ? મહેસાણા અને સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી બનાસકાંઠા અને સાબરકાંઠા પંચમહાલ અને દાહોદ મહેસાણા અને સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી બનાસકાંઠા અને સાબરકાંઠા પંચમહાલ અને દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે ? છાડબેટ પિરોટન પિરમ બેટ દ્વારકા છાડબેટ પિરોટન પિરમ બેટ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? ગીરની જૈસોરની આરાસુરની માંડવીની ગીરની જૈસોરની આરાસુરની માંડવીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP