કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 300 T20 મેચની કપ્તાની કરનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? ડેવિડ વોર્નર એમ.એસ. ધોની વિરાટ કોહલી ઈઓન મોર્ગન ડેવિડ વોર્નર એમ.એસ. ધોની વિરાટ કોહલી ઈઓન મોર્ગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતનું પ્રથમ હાઈરાઈઝ ઓવરહેડ સાધનો સાથેની રેલ સુવિધાયુક્ત પોર્ટ (બંદર) કયું બન્યું ? મુંદ્રા પીપાવાવ કંડલા વેરાવળ મુંદ્રા પીપાવાવ કંડલા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 12 દિવસીય સૈન્ય કવાયત મિત્ર શક્તિ-2021નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ શ્રીલંકા જાપાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ? હૈદરાબાદ ભોપાલ વારાણસી વિશાખાપટ્ટનમ્ હૈદરાબાદ ભોપાલ વારાણસી વિશાખાપટ્ટનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનારી દેશની પ્રથમ ટેકનોલોજી યુનિવર્સિટી બનશે ? GTU IIT ગાંધીનગર IIT મદ્રાસ IISc બેંગલુરૂ GTU IIT ગાંધીનગર IIT મદ્રાસ IISc બેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારની સત્તાવાર પર્યટન એપ ___ લોન્ચ કરી. રિસ્પોન્સિબલ ટુરિજમ દેખો મેરી દિલ્હી મેક માય દિલ્હી ગો દિલ્હી રિસ્પોન્સિબલ ટુરિજમ દેખો મેરી દિલ્હી મેક માય દિલ્હી ગો દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP