સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 30,000 અને માંડી વાળેલી પાઘડો ₹ 2,000 છે. તો નાણાંકીય હિસાબ મુજબ ખોટ કેટલી હશે?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સેવાના પુરવઠા માટેના વેરા ભરતિયાંની કેટલી નકલો બનાવવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નોંધાયેલા કંપનીઓના શેરના ભાવ જે દરરોજ જાહેર થતા હોય છે તેને નીચેનાં પૈકી કઈ કિંમત કહેવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય.