Gujarat Police Constable Practice MCQ
નીચેમાંથી કયું એક સૌથી મોટું ગોળ (Circle) છે ?

કર્કરેખા
ભુમધ્યરેખા
મકરરેખા
આર્કટીકવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
રાજ્યની કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તેમજ સંશોધનનુ કામ કરે છે ?

LM ઈસ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી
લાલજી દલપત ઈન્ડોલોજી – અમદાવાદ
ગુજરાત હેરીટેજ રુટ – ગાંધીનગર
ઓર્કિયોલોજી સાઈટ – ભૂજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃતીની વય કેટલી હોય છે ?

68 વર્ષ
65 વર્ષ
60 વર્ષ
62 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP