Gujarat Police Constable Practice MCQ
હડકવાની રસીનો શોધક કોણ છે ?

એડવર્ડ ટેબર
રુડોલ્ફ ડિઝલ
એડવર્ડ જેનર
લુઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે?

હવાનું તાપમાન
લોહીનું દબાણ
ચીકાશ માપવા
દૂધની ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?

10 નવેમ્બર
10 ઓક્ટોબર
9 નવેમ્બર
9 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
તમે ઉતર તરફ જઇ જમણે વળી પછી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો હવે તમે કઇ દિશામાં છો ?

ઉત્તર
પશ્ચિમ
પૂર્વે
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે ?

પલ્લવ વંશ
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
ચંદ્રગુપ્ત મૌર્ય
મહમદ ઘોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP