Gujarat Police Constable Practice MCQ
ઘડિયાળમાં છ વાગ્યા છે જો મિનિટનો કાંટો ઇશાન દિશામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે ?

અગ્નિ
ઈશાન
વાયવ્ય
નૈઋત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
1905 માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કર્ઝન
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્ટો
લોર્ડ વેવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP