Gujarat Police Constable Practice MCQ
બુધિયો દરવાજો ગુજરાતના ક્યા સ્થાપત્યનો એકભાગ છે ?

ચાંપાનેરનો કોટ
રાણકીવાવ
કિર્તિ તોરણ
દ્વારકાધીશ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'વિલાપી' કોનું ઉપનામ છે ?

ઝવેરચંદ મેઘાણી
કેશવરામ શાસ્ત્રી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

મહાદેવભાઈ દેસાઈ
કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP