Gujarat Police Constable Practice MCQ કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? કેલ્શિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઇડ ઝિંક આયોડાઇડ સોડિયમ આયોડાઇડ કેલ્શિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઇડ ઝિંક આયોડાઇડ સોડિયમ આયોડાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો એક મહિનાના ત્રીજા શનિવારે 21મી તારીખ હોય તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ? 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હથેળીમાં સમાઇ શકે તેવા કમ્પ્યુટર ___ તરીકે ઓળખાય છે. પર્સનલ કમ્પ્યુટર આપેલ પૈકી એક પણ નહીં લેપટોપ પામટોપ પર્સનલ કમ્પ્યુટર આપેલ પૈકી એક પણ નહીં લેપટોપ પામટોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના પ્રકરણ - 14માં કઈ બાબતને લગતી જોગવાઈઓ છે ? જાહેર આરોગ્ય, સલામતી અને સગવડ તથા શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ જાહેર આરોગ્યને અસરકર્તા ગુનાઓ જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ જાહેર નીતિ અને સભ્યતાને અસરકર્તા ગુનાઓ જાહેર આરોગ્ય, સલામતી અને સગવડ તથા શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ જાહેર આરોગ્યને અસરકર્તા ગુનાઓ જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ જાહેર નીતિ અને સભ્યતાને અસરકર્તા ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી વ્હાઈટ કોલર ક્રાઈમ કોને કહેવાય છે? કરચોરી બળાત્કાર ચોરી લૂંટફાટ કરચોરી બળાત્કાર ચોરી લૂંટફાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના પ્રકરણ ત્રણ પ્રમાણે કેદના કેટલા પ્રકાર છે ? એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP