Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના સાહિત્ય દીવાકર અને 'કુસુમામાળા' જેવા કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ?

કિશોર સિંહ જદવ
રમેશ પારેખ
કવિ કાન્ત
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 ની કલમ - 420 માં કયા ગુનાની સજાની જોગવાઇ છે ?

લૂંટ
બળાત્કાર
ખૂન
છેતરપિંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મહેમૂદ બેગડો ઉપનામ મળવા પાછળ તેના કયા વિજયોની યાદ રહેલ છે ?

જૂનાગઢ અને માંડવગઢ વિજય
જૂનાગઢ અને તાલેગઢ વિજય
જૂનાગઢ અને ઈડરિયા ગઢનો વિજય
જૂનાગઢ અને પાવાગઢ વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP