કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
CCTNS પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ?

ગૃહ મંત્રાલય
વાણિજ્ય મંત્રાલય
નાણા મંત્રાલય
રેલવે મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સોન નદી ઉપર કોઈલવર બ્રિજનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવેલ છે ?

ઉત્તર પ્રદેશ
બિહાર
ઝારખંડ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP