Gujarat Police Constable Practice MCQ ‘પ્રોટીન ફેક્ટરી’ તરીકે કઈ અંગીકા ઓળખાય છે ? ગોલ્ગીકાય કણાભસૂત્ર રીબોઝોમ લાઈસોઝોમ ગોલ્ગીકાય કણાભસૂત્ર રીબોઝોમ લાઈસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સામાન્ય ઈજા માટે આઈ.પી.સી.- 1860 ની કઇ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ? 325 326 323 330 325 326 323 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નિપાહ વાઈરસ ફેલાયો હતો તે ક્યા પક્ષી દ્વારા ફેલાય છે ? ડુક્કર ચામાચીડીયા ઘુવડ કબુતર ડુક્કર ચામાચીડીયા ઘુવડ કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અપહરણનો ઉલ્લેખ IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે કરવામાં આવ્યો છે ? 261 461 400 361 261 461 400 361 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે આપેલી છે. આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેબધા જ પૈકી ક્યું એક યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલ છે? હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે અને ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સ્થાન કેટલામું છે ? 196024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 192024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 198024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 194024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 196024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 192024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 198024 ચો. કિ.મી.અને છઠ્ઠુ 194024 ચો. કિ.મી.અને છઠ્ઠુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP