Gujarat Police Constable Practice MCQ
'આમ્રવન’ નામનું સાંસ્કૃતિક વન ક્યા સ્થળે આવેલું ?

ધરમપુર (વલસાડ)
પાવાગઢ (પંચમહાલ)
જેતપુર (રજકોટ)
ચાંપાનેર (પાવાગઢ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
તસ્વીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા કયા સાધનનો ઉપયોગ આવે છે ?

પ્રિન્ટર
હાર્ડ ડિસ્ક
સ્કેનર
મોનીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
દહેજ અપમૃત્યુની ધારણ અંગેની જોગવાઇ શેમાં છે ?

પુરાવા કલમ -111
પુરાવા કલમ -113
પુરાવા કલમ -112
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જ્યારે કોઈ વ્યકિત સ્વબચાવ માટે કોઇ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પીનલ કોડ - 1860 ના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?