Gujarat Police Constable Practice MCQ
સંગીતના વાજિંત્રોમાં તબલાં અને સિતારની શોધ કરવાનું માન કોને ફાળે જાય છે ?

બહરોજ
મુહમ્મદ યંગી
અમીર ખુસરો
હમીદ રાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ?

ઈશારાથી કરેલું નિવેદન
આપેલ તમામ હેતુઓમાં
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ -320 કયો ગુના આચરવા માટે લગાવવામાં આવે છે ?

સામાન્ય વ્યથા
મહાવ્યથા
ખૂનની કોશીશ
કોઇ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP