Gujarat Police Constable Practice MCQ ભારતનું ચૂંટણીપંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે ? પ્રધાનમંત્રી સ્વતંત્ર છે ઉપરાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી સ્વતંત્ર છે ઉપરાષ્ટ્રપતિ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી. - 1860 મુજબ -(1) કલમ-395 : ધાડની સજા(2) કલમ-307 : ખૂનની કોશીશની સજા(3) કલમ-379 : ચોરીની સજા (4) કલમ-302 : ખૂનની સજા 1, 2, 3 સાચા ફક્ત 1 સાચું તમામ સાચા છે. 1 અને 2 સાચા 1, 2, 3 સાચા ફક્ત 1 સાચું તમામ સાચા છે. 1 અને 2 સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા - આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ વીર ભગતસિંહ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ વીર ભગતસિંહ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કુલપતિ શું છે ? યુનિવર્સિટીના બંધારણીય વડા મ્યુનિસિપાલીટીના બંધારણીય વડા તમામના વડા કોલેજના બંધારણીય વડા યુનિવર્સિટીના બંધારણીય વડા મ્યુનિસિપાલીટીના બંધારણીય વડા તમામના વડા કોલેજના બંધારણીય વડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગોળગુંબજ કયાં આવેલ છે ? જમશેદપુર ખડગપુર ઉદયપુર બીજાપુર જમશેદપુર ખડગપુર ઉદયપુર બીજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેમાંથી કયું એક સૌથી મોટું ગોળ (Circle) છે ? કર્કરેખા આર્કટીકવૃત્ત ભુમધ્યરેખા મકરરેખા કર્કરેખા આર્કટીકવૃત્ત ભુમધ્યરેખા મકરરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP