Gujarat Police Constable Practice MCQ
તાજેતર માં મલેશિયામાં વિશ્વના સૌથી વૃદ્ધ વડાપ્રધાન બન્યાં છે. તેમનું નામ જણાવો.

ઈઆન મેકોનલ
મહાથિર મોહમ્મદ
મોહમ્મદદ જામીર
જેકોબ જુમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી 600 કિ.મી. પ્રકાશવર્ષ દૂર K2-2366 નામનો ગ્રહ શોધ્યો ?

ફીઝીકલ રિસર્ચલેબોરેટરી (PRL)
સાયન્સ સિટી સેન્ટર
આપેલ પૈકી એક પણ નહીં
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય કોર્ટ કોઈપણ દેશના કાયદાને લગતો અભિપ્રાય પુરાવા કાયદાની કલમ-38 અંતર્ગત કઈ બાબતો ને ધ્યાનમાં રાખીને આપી શકે છે?

એક પણ નહી
તે દેશની અદાલતો એ આપેલ નિર્ણયો અન્વયે
આપેલ બંને
તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
આપેલ પૈકી એક પણ નહીં
લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.
કોઇ ફરક હોતો નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP