Gujarat Police Constable Practice MCQ ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નેવલ યુદ્ધ અભ્યાસ ‘સમુદ્ર શક્તિ’નું આયોજન થયું હતું ? દક્ષિણ કોરિયા થાઈલેન્ડ ઉત્તર કોરિયા ઈન્ડોનેશિયા દક્ષિણ કોરિયા થાઈલેન્ડ ઉત્તર કોરિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઉનાળુ પાકને શું કહે છે? ખરીફ આપેલ પૈકી એક પણ નહીં રવી જાયદ ખરીફ આપેલ પૈકી એક પણ નહીં રવી જાયદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તાજેતરમાં ક્યા રાજ્યે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય જનારી છોકરીઓને 100% મફત અને સુરક્ષિત સેનેટરી પેડ પ્રદાન કરવા માટે બાહિની યોજનાની ઘોષણા કરી ? બિહાર ઓડિશા સિક્કિમ ત્રિપુરા બિહાર ઓડિશા સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુ કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા દાહોદ મહેસાણા કચ્છ ખેડા દાહોદ મહેસાણા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કલમ -143 હેઠળ ગેરકાયદે મંડળીના સભ્ય માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 7 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 8 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 7 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 8 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 ના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે? ટ્રિબ્યુનલને સિવિલ કોર્ટને સેશન્સ કોર્ટને હાઈકોર્ટને ટ્રિબ્યુનલને સિવિલ કોર્ટને સેશન્સ કોર્ટને હાઈકોર્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP