Gujarat Police Constable Practice MCQ
ઈન્ડિયન પીનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે ?

353
352
374
376

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચોથી બૌદ્ધ સંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી ?

અશોક
કનિષ્ક
અજાતશત્રુ
હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 પ્રમાણે સાત વર્ષથી અંદરના બાળકે કરેલ કૃત્ય ગુનો નથી તેનો ઉલ્લેખ કઇ કલમમાં કરવામાં આવ્યો છે ?

કલમ-82
કલમ-80
કલમ-95
કલમ-85

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP