Gujarat Police Constable Practice MCQ સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે ? સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી. તકસીરવાર ઠરાવવો આરોપીને ધમકાવવો. આરોપીને ગુના અંગેની જાણ કરવી. સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી. તકસીરવાર ઠરાવવો આરોપીને ધમકાવવો. આરોપીને ગુના અંગેની જાણ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના પ્રકરણ ત્રણ પ્રમાણે કેદના કેટલા પ્રકાર છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુ કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ મહેસાણા દાહોદ ખેડા કચ્છ મહેસાણા દાહોદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઘડિયાળમાં છ વાગ્યા છે જો મિનિટનો કાંટો ઇશાન દિશામાં હોય તો કલાકનો કાંટો કઈ દિશામાં હશે ? વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય અગ્નિ ઈશાન નૈઋત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ? પં. જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સી. ડી. દેશમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. સી. ડી. દેશમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જાહેરસેવક એટલે શું ? ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર જે સરકારની નોકરીમાં હોય આપેલ તમામ સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર જે સરકારની નોકરીમાં હોય આપેલ તમામ સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP