Gujarat Police Constable Practice MCQ
ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?

7 વર્ષ
10 વર્ષ
3 વર્ષ
5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કયા જિલ્લાને યુકેલિપ્ટસ જિલ્લો કહે છે ?

સુરેન્દ્રનગર
જૂનાગઢ
પોરબંદર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'નીતિ આયોગ’ ના અધ્યક્ષ કોણ હોય છે ?

ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ગૃહપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ GSAT-29 ભારતના કયા શક્તિશાળી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ?

GSLV MK II
GSLV MK IV
GSLV MK I
GSLV MK III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP