કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ ભારતમાં વિશ્વનું પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નેટવર્ક શરૂ કર્યું ? આર. કોમ BSNL જીયો એરટેલ આર. કોમ BSNL જીયો એરટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી એવોર્ડ સૌપ્રથમ વખત કોને આપવામાં આવ્યો હતો ? લતા મંગેશકર અને ઉષા મંગેશકર બંને લતા મંગેશકર કિશોરી આમોનકર ઉષા મંગેશકર લતા મંગેશકર અને ઉષા મંગેશકર બંને લતા મંગેશકર કિશોરી આમોનકર ઉષા મંગેશકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' રાહત પેકેજ અંતર્ગત ભારતમાં કેન્દ્ર સરકારે કઈ નવી રોજગાર યોજનાની જાહેરાત કરી છે ? પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાનના કયા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ પીસ' (૧૫૧ ઇંચ ઉંચી પ્રતિમા) નું અનાવરણ કર્યું ? પાલિ ઉદયપુર પ્રતાપગઢ સિરોહી પાલિ ઉદયપુર પ્રતાપગઢ સિરોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની ટોચની 50 યુનિવર્સિટીઓનું રેન્કિંગ તાજેતરમાં કયુકયુરેલ્લી સાયમન્ડ્સ સંસ્થા દ્વારા જારી કરવામાં આવ્યું હતું, આ સંસ્થા કયા દેશની કંપની છે ? સિંગાપુર બ્રિટન ચીન રશિયા સિંગાપુર બ્રિટન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં કેટલામો 'રાષ્ટ્રીય અંગદાન દિવસ' ઉજવવામાં આવ્યો હતો ? 13 10 11 12 13 10 11 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP