Gujarat Police Constable Practice MCQ ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ? ચોરીના ભયનું તત્વ હોતું નથી ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. આપેલ તમામ ચોરીના ભયનું તત્વ હોતું નથી ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો એક મહિનાના ત્રીજા શનિવારે 21મી તારીખ હોય તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ? 3 4 2 5 3 4 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Ms-Word માં શબ્દોની જોડણીની ભૂલ ક્યા કલરની લીટીમાં દર્શાવાય છે? કાળા પીળા લાલ લીલા કાળા પીળા લાલ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પૈસા ચોરી કરવા માટે Y ના ખિસ્સામાં X હાથ નાંખે છે પણ ખિસ્સું ખાલી હોય છે X : કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરીના પ્રયાસ માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. કોઇપણ ગુના માટે દોષી નથી. ચોરીના પ્રયાસ માટે દોષી છે. ચોરીના પ્રયાસ માટે દોષી નથી. ચોરી માટે દોષી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ છે ? ડો. જીવરાજ મહેતા મહેંદી નવાઝ જંગ ઉછંગરાય ઢેબર કરશનદાસ મહેતા ડો. જીવરાજ મહેતા મહેંદી નવાઝ જંગ ઉછંગરાય ઢેબર કરશનદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પ્રસિધ્ધ આત્મકથા 'બિયોન્ડ ધ લાઈન' એ કોની રચના છે ? રામધારી સિંહ દિનકર કુલદીપ નાયર અરુણ જેટલી મેજર ધ્યાનચંદ રામધારી સિંહ દિનકર કુલદીપ નાયર અરુણ જેટલી મેજર ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP