Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડ સંહિતા મુજબ કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?

20 દિવસ
30 દિવસ
15 દિવસ
18 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'આમ્રવન’ નામનું સાંસ્કૃતિક વન ક્યા સ્થળે આવેલું ?

પાવાગઢ (પંચમહાલ)
ચાંપાનેર (પાવાગઢ)
જેતપુર (રજકોટ)
ધરમપુર (વલસાડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 ની કલમ- 11 મુજબ વ્યકિતની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

કોઇ કંપની
કોઇ એસોસિયેશન
આપેલ તમામ
વ્યકિતઓનું મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇ.પી.કો. 1860ના કયારે પસાર કરવામાં આવ્યો હતો ?

5 મી ઓકટોબર, 1860
8 મી ઓકટોબર, 1860
6 ઠ્ઠી ઓકટોબર, 1860
7 મી ઓકટોબર, 1860

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP