Gujarat Police Constable Practice MCQ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? બ્રિટીશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટીશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સરતપાસનો ઉલ્લેખ કઇ કલમમાં છે ? પુરાવાની કલમ - 135 પુરાવાની કલમ - 138 પુરાવાની કલમ - 136 પુરાવાની કલમ - 137 પુરાવાની કલમ - 135 પુરાવાની કલમ - 138 પુરાવાની કલમ - 136 પુરાવાની કલમ - 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ? આપેલ પૈકી કોઈ નહીં બે અથવા તેથી વધુ વ્યકિત ફકત 1 વ્યકિત ફકત 2 વ્યકિત આપેલ પૈકી કોઈ નહીં બે અથવા તેથી વધુ વ્યકિત ફકત 1 વ્યકિત ફકત 2 વ્યકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોઇ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતો શારીરિક અને માનસિક ત્રાસ અંગે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય ? 499 496 498(ક) 498 499 496 498(ક) 498 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ? પાવાગઢ માઉન્ટ આબુ ધીર્ણોધર ડુંગર ગોરખનાથ પાવાગઢ માઉન્ટ આબુ ધીર્ણોધર ડુંગર ગોરખનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વનસ્પતિકોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે ? સેલ્યુલોઝ રસધાની હરિતકણ લાયપેઝ સેલ્યુલોઝ રસધાની હરિતકણ લાયપેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP