Gujarat Police Constable Practice MCQ
ક્રિમીનલ પ્રોસીજર કાયદા - 1973 મુજબ જો અન્વેષણ ચોવીસ કલાકમાં પુરૂ થઇ શકે તેમ ન હોય તો કલમ - 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે ?

રીમાન્ડની
ઓવર ટાઇમ પગારની
બીજા ચોવીસ કલાકની
ભોજનની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે?

ન્યુટ્રિશન સંજીવની યોજના
દૂધ સંજીવની યોજના
ન્યુટ્રિશન્લ સંજીવની યોજના
જીવન સંજીવની યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP