Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાઈત અપ-પ્રવેશ માટે વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે ? મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન આરોપીની કબૂલાત આપેલ તમામ પોલીસ સમક્ષનું નિવેદન મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન આરોપીની કબૂલાત આપેલ તમામ પોલીસ સમક્ષનું નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક) 2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો) 2, 3 1, 4 1, 2 1 2, 3 1, 4 1, 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો લોક દસ્તાવેજ છે ? એફ.આઈ.આર. વિવાદપત્ર વાદપત્ર લેખિત કથન એફ.આઈ.આર. વિવાદપત્ર વાદપત્ર લેખિત કથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા પ્રકારની જમીનને ખેતી લાયક બનાવવા માટે જિપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે ? એસેડિક ક્ષારીય (બેઝિક) ચીકણી જમીન ઢોળાવવાળી જમીન એસેડિક ક્ષારીય (બેઝિક) ચીકણી જમીન ઢોળાવવાળી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો-એહમદશાહ ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો-એહમદશાહ ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP