Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા દિવસને વિશ્વ વસતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 11- મે 11 – જુલાઈ 11 - જૂન 11 – ઓગષ્ટ 11- મે 11 – જુલાઈ 11 - જૂન 11 – ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 IPC - 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીના કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીના કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બખેડો માત્ર ___ સ્થળે થઈ શકે. જાહેર ખાનગી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જાહેર ખાનગી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતનાં‘માસ્ટર ઓફ રોસ્ટર’ કોને કહેવામાં આવે છે ? દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વગર વોરંટ ધરપકક કરવાનો પોલીસનો અધિકાર સી.આર.પી.સી. - 1973ની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ છે ? કલમ-43 કલમ-41 કલમ-42 કલમ-44 કલમ-43 કલમ-41 કલમ-42 કલમ-44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારત સંઘમાં કોઈ પણ બીજા રાજ્યને દાખલ કરવાનો અધિકાર કોનો છે ? સંસદ લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા સંસદ લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP