Gujarat Police Constable Practice MCQ Part - 2
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોને સંસ્કૃત સન્માનથી વિભુષિત કર્યા છે ?

ડૉ. રમેશ ચાંદ
ડૉ. સુધીર પટેલ
ડૉ. પ્રહલાદ પારેખ
ડો. સુધીર પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના હાલના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ કોણ છે ?

શ્રી પ્રદિપસિંહ જાડેજા
શ્રી કૌશિક પટેલ
શ્રી સંજય પ્રસાદ
શ્રી પુરૂષોત્તમ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ?

ભાઇ નરસિંહલાલ
ભાઇ ઝવેરભાઇ
ભાઇલાલ
ભાઇકાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP