Gujarat Police Constable Practice MCQ Part - 2
પુરાવા અધિનિયમ હેઠળ ફરી ગયેલા સાક્ષી અંગેની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવેલી છે ?

કલમ -153
કલમ -152
કલમ -154
કલમ -151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો નોટબુકના ભાવમાં 20%નો ઘટાડો કરવામાં આવે તો Rs.100 માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ?

Rs.12.50
Rs.12.2
Rs.15
Rs.10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દુધનું દહીંમાં રૂપાંતર થઇ જવાનું કારણ શું છે ?

લેક્ટીસ
લેક્ટોબેસિલસ
લેક્ટોરસ
લેક્ટીયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP