કાયદો (Law) ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ? ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતની કોશિષ ગુનાહિત મનુષ્યવધની કોશિષ ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતની કોશિષ ગુનાહિત મનુષ્યવધની કોશિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ? 60 100 90 75 60 100 90 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ? એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી એકેય નહી એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી એકેય નહી એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. 'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. 'અ' જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? 302 299 300 301 302 299 300 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ? 41 61 51 71 41 61 51 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP