Gujarat Police Constable Practice MCQ Part - 2
મેજિસ્ટ્રેટ ગુના અંગે કાર્યવાહી કયારે શરૂ કરી શકે ?

એવી હકીકતોના પોલીસ રિપોર્ટ પરથી
એવો કોઇ ગુનો થયો છે એવી પોલીસ અધિકારી સિવાયની કોઇ વ્યકિત પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા પોતાની જાણકારી ઉપરથી
ભારતીય કારણોથી
ગુનો બન્યો હોય તેની હકીકતોની ફરિયાદ મળ્યેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મગજના કયા ભાગમાં શ્વસન અને હ્રદયના ધબકવાની ક્રિયા પર નિયંત્રણ રાખવાનાં કેન્દ્રો આવેલાં છે ?

નાનું મગજ
મધ્ય મગજ
અગ્ર મગજ
પશ્વ મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભરણપોષણ હુકમના અમલ માટેની મુદત મર્યાદા કેટલી છે ?

ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગાંધીજી વિદેશથી પરત ફર્યા એ સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન કોણ હતા ?

અટલ બિહારી વાજપેયી
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP