Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

સ્વદેશી મુવમેન્ટ
દાંડી યાત્રા
ચંપારણ સત્યાગ્રહ
ભારત છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાત રાજ્ય માનવધિકાર પંચના અધ્યક્ષ પદે 2018 માં કોની નિયુક્તિ કરવામાં આવી ?

અભિલાષા કુમારી
ચંદ્રવદન મહેતા
ભગવતી પ્રસાદ
એન. કે. સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

24 દિવસ
36 દિવસ
44 દિવસ
20 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP