ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ?

જુનાગઢ, નવસારી
વડોદરા, દાહોદ
જામનગર, કચ્છ
રાજકોટ, સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કપાસની કઇ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે ?

ગોસીપીયમ હરબેસીયમ
ગોસીપીયમ આરબોરીયમ
ગોસીપીયમ હીરસુટમ
ગોસીપીયમ બાર્બાડેન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખેડા જિલ્લામાં આવેલ લસુંદ્રાનું મહત્ત્વ શા માટે ગણાય છે ?

ગરમ પાણીના જરા
કુદરતી ગેસનો ભંડાર
બોક્સાઈટનું ઉદ્દગમ સ્થાન
વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP