Gujarat Police Constable Practice MCQ
કયુ ખનીજ દરિયાના પાણીના શુધ્ધીકરણમાં વપરાય છે ?

બોકસાઇટ
ડોલોમાઇટ
લિગ્નાઇટ
ગ્રેફાઇટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જડતી દરમિયાન સાક્ષીઓને સમન્ય કાઢીને કોર્ટસમક્ષ રજૂ કરવામાંઆવશે. આ વિધાન -

ઉપરમાંથી એકપણ નહી‌.‌
સત્ય છે
અર્ધસત્ય છે.
અસત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક જ પરિસરમાં, એક જ બિલ્ડિંગ કે એક જ રૂમમાં આવેલા કમ્પ્યૂટરોને જોડી શકાય તેવા નેટવર્કને ___ કહે છે?

WAN
MAN
WOMAN
LAN

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
તાજેતરમાં ચર્ચામાં રહેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક (ડાયરેક્ટર) કોણ છે ?

વિવેક અગ્નિહોત્રી
રોહિત શેટ્ટી
પ્રકાશ ઝા
સંજય લીલા ભણસાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડીઝલ વાહનોના ધુમાડમાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો.

નાઇટ્રસ ઓક્સાઈટ અને બેન્ઝીન
સલ્ફર ડાયોક્સાઇટ અને નાઇટ્રસ ઓક્સાઇટ
કણયુક્ત કચરો અને બેન્ઝીન
નીચેના તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP