Gujarat Police Constable Practice MCQ
વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે?

દૂધની ઘનતા
લોહીનું દબાણ
હવાનું તાપમાન
ચીકાશ માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
___ વેબસાઇટ યુઝરને કી વર્ડના આધારે ડેટા સર્ચ કરવા દે છે ?

નેટ એન્જિન
વેબ બ્રાઉજર
એક પણ નહી
સર્ચ એન્જિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP