Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યુટરમાં ચિત્રમાંથી આપણી ઇચ્છા મુજબના ભાગને સિલેકટ કરવા માટે ___ ટૂલ ઉપયોગી છે.

Brush
Free From Select
Select
Curve

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ (PMJVK)નો મુખ્ય ઉદ્દેશ જણાવો.

દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે
લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે
દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે
ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના લોકનૃત્યો બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?

મેરાયો - પંચમહાલ
રૂમાલ - ભરૂચ
ગોફગૂંથણ - સૌરાષ્ટ્ર
હાલી – મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ?

પોલીસ સબ-ઈન્સ્પેકટર
આપેલ તમામ
મ્યુનિસિપલ કમિશનર
મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે.
ચોરીમાં ભયનું તત્ત્વ હોતું નથી.
ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબ્જામાં હોવી જરૂરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP