કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત ક્યાં સુધીમાં દેશમાં એકલ ઉપયોગ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે ? 2022 2024 2030 2025 2022 2024 2030 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જર્સની સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લૉન્ચ કર્યું ? દક્ષિણ પૂર્વ રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ' અભિયાનની તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી ? ABD UNICEF UN WHO ABD UNICEF UN WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે મનાવાય છે ? 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી ? રાંચી ગોરખપુર ઈન્દોર પટના રાંચી ગોરખપુર ઈન્દોર પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીના સ્ટાફના વડા તરીકે ગુજરાતી મૂળના કયા વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે ? શ્રી પ્રમોદ પટેલ શ્રી કાશ પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી અક્ષય પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી કાશ પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી અક્ષય પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP