કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં 'હર ઘર નલ યોજના' શરૂ કરી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે મળીને ભારતની કઈ સંસ્થાએ ઇન્ડિયા એનર્જી મોડલિંગ ફોરમ(IEMF)ની શરૂઆત કરી ? ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાં પંચ નીતિ આયોગ ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાં પંચ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)એ તેની બે પહેલો 'વિજ્ઞાન જ્યોતિ' અને 'એન્ગેજ વિથ સાયન્સ'ને આગળ વધારવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? IBM ઇન્ડિયા ફેસબુક એપલ ગૂગલ ઇન્ડિયા IBM ઇન્ડિયા ફેસબુક એપલ ગૂગલ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો 'ન્યૂ કેલેડોનીયા' ટાપુ કયા દેશના નિયંત્રણમાં રહેલી કોલોની છે ? બ્રિટન ફ્રાંસ ડચ પોર્ટુગલ બ્રિટન ફ્રાંસ ડચ પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું RAISE-2020 શિખર સંમેલન કઇ બાબત સાથે સંબંધિત હતું ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જળવાયુ પરીવર્તન સતત ટકાઉ વિકાસ સાથે કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જળવાયુ પરીવર્તન સતત ટકાઉ વિકાસ સાથે કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'બૂકર પ્રાઈઝ' અથવા તો 'મેન બૂકર પ્રાઈઝ' વિજેતા સર્જક કોણ છે ? શ્રી જેમ્સ સ્ટુઅર્ટ શ્રી સોરેન ડગ્લાસ શ્રી સ્ટુઅર્ટ વિલિયમ્સ શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટ શ્રી જેમ્સ સ્ટુઅર્ટ શ્રી સોરેન ડગ્લાસ શ્રી સ્ટુઅર્ટ વિલિયમ્સ શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP