કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજયે જમીન રેકોર્ડ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે દિશાંક એપ લોન્ચ કરી ?

ગોવા
કેરળ
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ?

માધવી પુરી બુચ
અવનંતિક ચટ્ટોપાધ્યાય
પ્રિયા શર્મા
રેણુકા મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP