કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતે ક્યાંથી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલના લેન્ડ એટેક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું ?

કોઇમ્બતુર
આંદામાન-નિકોબાર
વ્હીલર ટાપુ
ચાંદીપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

7 ડિસેમ્બર
8 ડિસેમ્બર
9 ડિસેમ્બર
6 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારત માટે SDG ઈન્વેસ્ટર મેપ તાજેતરમાં કોના દ્વારા શરૂ કરાયો ?

ઈન્વેસ્ટ ઇન્ડિયા અને UNGA
UNDP અને ઈન્વેસ્ટ ઇન્ડિયા
UNDP અને UNESCO
UNESCO અને ઇન્વેસ્ટ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્સ્ટન્ટ પ્રોસેસિંગ નામની નવી પહેલ કોણે શરૂ કરી છે ?

આરોગ્ય મંત્રાલય
આમાંથી એક પણ નહિ
નીતિ આયોગ
આવકવેરા વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP