કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

6 ડિસેમ્બર
8 ડિસેમ્બર
7 ડિસેમ્બર
9 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'બધી હિન્દુ પ્રણાલીઓ પશ્ચિમી સભ્યતાથી શ્રેષ્ઠ છે.' તેવું વિધાન નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવેલું છે ?

મધર ટેરેસા
બાળ ગંગાધર તિલક
વીર સાવરકર
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP