કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ?

સ્વાઈન ફ્લુ
COVID-19
રૂબેલા
લીશમેનિયાસિસ (કાલાઝાર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્લ્ડ ટીચર્સ ડે 2020ની થીમ જણાવો.

ટીચર્સ : રિઅલ મેન્ટર ફોર ચિલ્ડ્રન
ટીચર્સ : રિયલ ગાઈડ ફોર ચિલ્ડ્રન
ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ, રિઈમેજીંગ ધ ફ્યુચર
ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ એન્ડ વર્ક ફોર બેટર ફ્યુચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP