કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં પ્રથમ ભારે વજનવાળો ટોર્પીડો કયો છે ? વરૂણાસ્ત્ર SMART શ્યેના તક્ષક વરૂણાસ્ત્ર SMART શ્યેના તક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કયા ક્લાસની સબમરીન છે ? કલવરી રાજપૂત ખંડેરી કરંજ કલવરી રાજપૂત ખંડેરી કરંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે. UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી. ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે. UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો. ઈન્વેસ્ટ ઇન્ડિયા એ ભારતની રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સી છે. UNCTAD ની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી. ઓરછા શહેર નર્મદા નદીને કિનારે સ્થિત છે. UN ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એવોર્ડ 'ઇન્વેસ્ટ ઈન્ડિયા'ને એનાયત થયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જલ શક્તિ અભિયાન II અંતર્ગત કેચ ધ રેઈન અવેરનેસ જનરેશન કેમ્પેઈન તાજેતરમાં ક્યાં શરૂ કરાયું હતું ? કોલકાતા બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી કોલકાતા બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? આપેલ તમામ મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. આપેલ તમામ મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ? આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP