Gujarat Police Constable Practice MCQ Part - 2
ટ્રેન A અને B ની લંબાઈ 5:3ના પ્રમાણમાં છે તથા તેમની ઝડપ 6:5ના પ્રમાણમાં છે, તો એક થાંભલો પસાર કરતા બંને ટ્રેનના સમયનો ગુણાત્તર શોધો.

21:45
25:33
22:18
25:18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાનો લોગો (logo)માં નીચેનામાંના કયા શબ્દો લખાયેલા છે ?

ઉદ્યોગ સ્વાશ્રય સેવા
અહનિર્ષ સેવામહે
ઉધમે પરિશ્રમી
નિધ્યમ ધ્યાનં સેવા કરોતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP