કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' અથવા તો 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 25 નવેમ્બર 24 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 27 નવેમ્બર 26 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ગ્લોબલ ટેરેરિઝમ ઇન્ડેક્ષ (GTI) 2020 માં ભારત 2019માં આતંકવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે રહ્યું ? આઠમા નવમા દસમા અગિયારમા આઠમા નવમા દસમા અગિયારમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ઇ સંપદા' નામની મોબાઇલ એપ્લિકેશન કોણે લોંચ કરી છે ? આમાંથી એક પણ નહિ પિયુષ ગોયલ હરદીપસિંહ પુરી નરેન્દ્ર મોદી આમાંથી એક પણ નહિ પિયુષ ગોયલ હરદીપસિંહ પુરી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા શહેરમાં એડવાન્સ હાયપરસોનીક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસીલીટીનું ઉદઘાટન કર્યું ? વિશાખાપટનમ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ વિશાખાપટનમ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં ભારતના ખ્યાતનામ મહિલા બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટાના નામ પરથી જ્વાલા ગટ્ટા એકેડમી ઓફ એકસેલન્સની સ્થાપના કરવામાં આવી ? ચેન્નાઈ કોલકાતા હૈદરાબાદ કોચી ચેન્નાઈ કોલકાતા હૈદરાબાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયો દેશ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયો ? ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાંસ ચીન ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાંસ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP