કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો ?

26 નવેમ્બર 1948
26 નવેમ્બર 1950
26 નવેમ્બર 1951
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશના સાદાત રહમાનને તેના સામાજિક સંગઠનની સ્થાપના અને મોબાઇલ એપ્લિકેશન 'સાયબર ટીન્સ' બનાવવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર 2020 એનાયત થયો ?

ભારત
મ્યાનમાર
પાકિસ્તાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાનના કયા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ પીસ' (૧૫૧ ઇંચ ઉંચી પ્રતિમા) નું અનાવરણ કર્યું ?

સિરોહી
પાલિ
ઉદયપુર
પ્રતાપગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બ્રહ્મોસ મિસાઈલ રશિયાની કઈ મિસાઈલના આધારે વિકસાવવામાં આવી છે ?

P-700 ગ્રેનિટ
P-70 એમેટીસ્ટ
P-270 મોસ્કીટ
P-800 ઓનિકસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉત્પલકુમાર સિંઘ
અરવિંદ રાય
આનંદ પ્રકાશ
કેવલકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું ?

રાજકોટ
અમદાવાદ
વડોદરા
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP