Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય વાયુદળના SWAC અથવા તો 'South Western Air Command'નું વડુંમથક ભારતમાં કયાં આવેલું છે ?

જયપુર
જોધપુર
ગાંધીનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડભોઇના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

ત્રિભુવનપાળ
કર્ણદેવ વાધેલા
સિદ્ધરાજ જયસિંહ
વિસલદેવ વાધેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP